પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ માટેનું સૂત્ર લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ $(g)$ માટેનું સૂત્ર નીચે મુજબ છે:
$g = \frac{GM}{R^2}$
જ્યાં:
$G$ એ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો અચળાંક છે.
$M$ એ પૃથ્વીનું દળ છે.
$R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે.

Explore More

Similar Questions

એક એવો ગ્રહ અસ્તિત્વમાં છે જેનું દળ અને ત્રિજ્યા બંને પૃથ્વી કરતાં અડધા છે. તો પૃથ્વીની સપાટી પરના ગુરુત્વાકર્ષણને સાપેક્ષ આ ગ્રહની સપાટી પર ગુરુત્વાકર્ષણ પ્રવેગ કેટલો હશે?

કાગળની એક શીટ,દડાના આકારમાં વાળી દીધેલા કાગળ કરતા ધીમેથી કેમ નીચે પડે છે?

$g$ નું મૂલ્ય જે બે પરિબળો પર આધાર રાખે છે તે જણાવો.

નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
ગુરુત્વાકર્ષણ પ્રવેગ $g$ નું સૂત્ર $g = GM/R^2$ છે,જ્યાં સંજ્ઞાઓ તેમના સામાન્ય અર્થ ધરાવે છે.

ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગનું મૂલ્ય કયા પરિબળો પર આધાર રાખે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo